શ્રીનગરઃ લેહથી શ્રીનગર જતી એક ટવેરા ગાડી રસ્તા પરથી 500 ફૂટ નીચે ખીણમાં પડી જતાં 9 લોકોનાં થઇ ગયાં છે. પોલીસ, સેના અને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. આ અકસ્માતમાં સુરતના 36 વર્ષીય યુવકનું મોત થયું છે. મૃતક અંકિત સંઘવી ટૂર-સંચાલક છે, તેના પરિવારમાં પત્ની, બે બાળકો, માતા-પિતા, એક બહેન અને ભાઈ છે. શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલા નંબર પરથી તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી.
મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ-કાશ્મીરના છે, બાકીના અન્ય રાજ્યના પર્યટકો હતા. સોનમર્ગ પોલીસ અને સ્થાનિક લોકોએ ડ્રાઈવરને ખાઈમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.હોસ્પિટલના તબીબોએ ડ્રાઈવરને મૃત જાહેર કર્યો હતો. અંકિત સંઘવી ટૂર-સંચાલક હોવાને કારણે જમ્મુ-કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતા હતા. આ ઘટનાથી સંઘવી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કૉંગ્રેસનો આરોપ, જાણો શું કહ્યું?Gujaratpost
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યા, અમિત શાહ પણ પહોંચ્યા હતા સર્કિટ હાઉસ - GujaratPost
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી- Gujratpost
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં બળવાખોરો પર ઉદ્ધવ આક્રમક, મુંબઈમાં કલમ 144 લાગૂ-Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યુ - Gujaratpost
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27