વોશિંગ્ટનઃ દુનિયાની મહાસત્તા અમેરિકામાં કોરોના વાઇરસે તાંડવ મચાવ્યું છે, અત્યાર સુધી અહી 400 જેટલા લોકોના મોત થઇ ગયા છે, 33 હજાર જેટલા લોકો કોરોનાગ્રસ્ત થયા છે, આ સ્થિતી માટે યુએસ પ્રિસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર બગડ્યાં છે, તેમને કહ્યું ચાઇનીઝ વાઇરસને કારણે સ્થિતી ખરાબ થઇ છે, ચીને સમયસર દુનિયાને કોરોના વાઇરસની જાણ ન કરતા દુનિયા આખી બરબાદ થઇ રહી છે.
અમેરિકા ઉપરાંત સ્પેન, ફ્રાન્સ, બ્રિટન અને ઇટાલી જેવા દેશોમાં પણ કોરોના વાઇરસ આગળ વધી રહ્યો છે, ઇટાલીમાં 6000 લોકોનાં મોત થઇ ગયા છે, સતત નવા લોકોને ચેપ લાગી રહ્યો છે. નોંધનિય છે કે દુનિયાભરમાં કોરોના વાઇરસને કારણે 14 હજાર જેટલા લોકોનાં મોત થયા છે અને 3 લાખ જેટલા લોકોને કોરોનાની અસર થઇ છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44