Tue,23 April 2024,12:41 pm
Print
header

નંદીગ્રામમાં પહેલા દીદીની જીતની જાહેરાત થઇ પછી બાજી પલટી ગઇ

કોલકત્તાઃ મમતા બેનર્જી અને સુભેન્દુ અધિકારીના સંઘર્ષનો નિર્ણય નંદીગ્રામથી આવી ગયો છે. અહી સુભેન્દુ અધિકારીની જીત થઇ છે પહેલા અહીં મમતા બેનર્જીએ ભાજપના સુભેન્દુ અધિકારીને પરાજિત કર્યાંના અહેવાલ સામે આવ્યાં હતા. બાદમાં બાજી પલટી ગઇ હતી અને અધિકારીની જીત થઇ છે. તેઓ બંગાળના મોટા નેતાઓમાંના એક છે, તેથી જ દરેક લોકો નંદીગ્રામની હાઇ પ્રોફાઇલ બેઠક પર નજર રાખીને બેઠા હતા

પૂર્વ મેદિનીપુરમાં 15 ડિસેમ્બર 1970 ના રોજ જન્મેલા સુભેન્દુ અધિકારી એક સમયે મમતા બેનર્જી પછીના તૃણમૂલ કોંગ્રેસના બીજા મોટા નેતા હતા. પરંતુ પછી તેઓએ ટીએમસી છોડી દીધી હતી. અધિકારી અને મમતા બેનર્જીનો સંઘર્ષ એટલો જોરદાર રહ્યો કે બંનેએ જીત માટે તમામ જોર લગાવી દીધું હતુ.

પશ્ચિમ બંગાળ

કુલ -292 બેઠકો (બહુમત માટે 147 બેઠકની જરૂર)
ટીએમસી- 212 બેઠક પર આગળ
ભાજપ- 78 બેઠકો પર આગળ
કૉંગ્રેસ+લેફ્ટ+આઈએસએફ- 1 બેઠકો પર આગળ
અન્ય - 1 બેઠક પર આગળ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch