વોશિંગ્ટનઃ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ફરી ગોળીબાર થયો છે.રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી વાગી હતી. આ ઘટના જૂનતીન મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બની હતી. હુમલાખોરે મ્યુઝિક કોન્સર્ટના સ્થળે લોકો પર ગોળીબાર કર્યો હતો.
#BREAKING: Multiple People Shot In Washington DC Moments Ago. #BreakingNews pic.twitter.com/niQYkGYAht
— Breaking 4 News (@Breaking_4_News) June 20, 2022
વોશિંગ્ટન પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે મ્યુઝિક કોન્સર્ટના સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. વોશિંગ્ટન પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ ઘટનામાં એક યુવકનું ગોળી વાગી છે. એક પોલીસ અધિકારી ઉપરાંત અન્ય બે લોકો ઘાયલ થયા હતા. જેમની સારવાર ચાલી રહી છે.
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ વધી રહી છે.રાષ્ટ્રપતિ જો બાઇડેને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે બાળકો અને પરિવારોની સુરક્ષા માટે આવા હથિયારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.આગામી દિવસોમાં બાઇડેન બંદૂક ખરીદવાની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરી શકે છે.અહીં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ફાયરિંગની ઘટનાઓ બની રહી છે, સ્કૂલોમાં પણ આવી ઘટનાઓ વધી રહી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
રશિયા-યુક્રેન યુદ્ધના 4 મહિના, હવે આવી શકે છે સૌથી ખતરનાક સમય ! Gujarat Post
2022-06-24 09:07:07
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
અફઘાનિસ્તાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, અત્યાર સુધીમાં 1000 લોકોનાં મોત- Gujarat Post
2022-06-22 12:20:01
ગૌરવની ક્ષણ, ગોલ્ડન બોય નીરજ ચોપરાએ દેશ માટે ફરી જીત્યો ગોલ્ડ મેડલ- Gujarat post
2022-06-19 09:20:35
તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost
2022-06-24 21:30:05
UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post
2022-06-23 09:15:26
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post
2022-06-21 10:51:36