મહેસાણાઃ એસીબીએ 5 હજાર રૂપિયાની લાંચ લેનારા કરાર આધારિત કર્મચારીને ઝડપી લીધા છે. અજયસિંહ કાનુસિંહ રાજપુત, ગ્રામ સેવક (કરાર આધારિત) વિજાપુર તાલુકા પંચાયત, મહેસાણાને એસીબીએ ઝડપી લીધા છે.
ગુનાનુ સ્થળ: આનંદપુરા સર્કલ, વિજાપુર તા.વિજાપુર જી.મહેસાણા
ફરીયાદીનું જુનું ઘર હતુ અને આ ઘર તોડીને તે જગ્યાએ નવું ઘર બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 લાખ 20 હજાર રૂપિયાની સહાય મળતી હતી. જેમાં નવી યોજના હેઠળ 50 હજાર રૂપિયાનો ત્રીજો હપ્તો મળવાનો હતો. છેલ્લો હપ્તો આપવા માટે 10 હજાર રૂપિયા અને બીજા કામ માટે 5 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં આરોપી 5 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ ઓફીસર: કે.કે.દેસાઇ ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ
સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26