પાટીલે કહ્યું 182 સીટો પર 4100 આગેવાનોએ માંગી હતી ટિકિટ
ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કેટલાક ભાજપના નેતાઓથી નારાજ છે, જે નેતાઓ ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષમાંથી લડવા તૈયાર થયા છે, તેમને ચીમકી આપવામાં આવી છે, આવા નેતાઓને સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે. ભાજપમાંથી કોઈ પણ નેતા વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ફોર્મ ભરશે અને ફોર્મ પરત નથી લે તો તેમની સામે પગલા લેવાશે. વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યાં છે આ મામલે પાટીલે કહ્યું કે 182 સીટો પર 4100 આગેવાનોએ ટિકિટ માંગી હતી. બધાને ટિકિટ આપવી શક્ય નથી, પાર્ટી નક્કિ કરે તે જ ફાઇનલ હોય છે.
કેટલાક નેતાઓને ટિકિટ ન મળતા કમલમ ખાતે તેમના સમર્થકોને વિરોધ કરવા મોકલ્યાં હતા.જેના પર પાટીલે જણાવ્યું કે લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ છે ત્યારે ટિકિટ મળે કે ન મળે તેનાથી નારાજગી દર્શાવી શકે છે. અને અહીં તેઓ માત્ર નારાજગી દર્શાવીને રજૂઆત કરવા જ આવ્યાં હતા, તેમને અહીં કોઇ ઘર્ષણ નથી કર્યું અને કોઇ નુકસાન પણ કર્યું નથી. રજૂઆત કરવી તે દરેક કાર્યકરનો અધિકાર છે. નોંધનિય છે કે બાયડ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ પાર્ટી સામે બળવો કર્યો છે, તેમના સમર્થકોએ પણ કમલમનો ઘેરાવો કર્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી, 1 મહિલાનું મોત, અનેક ગંભીર રીતે ઘાયલ | 2023-09-25 08:40:59
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
સીએમ હિમંતા બિસ્વા સરમાની પત્ની પર શું છે આરોપ ? જાણો શું છે આસામના સબસિડી કૌભાંડનો મામલો? | 2023-09-24 09:30:32
મહાદેવની નગરીમાં બની રહેલા સ્ટેડિયમની ડિઝાઈન ખુદ મહાદેવને સમર્પિતઃ પીએમ મોદી | 2023-09-23 15:35:06
Big News- ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થયું, 2 મત વિરોધમાં પડ્યાં | 2023-09-20 21:33:17
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
પોલીસ બેડામાં ફરી બદલીઓની શક્યતા, 28 સપ્ટેમ્બર પછી PI થી Dysp ના પ્રમોશન અને બદલીઓની શક્યતા | 2023-09-22 15:59:27
ઉમેદવારોએ જાણવું જરૂરી, ગુજરાતમાં વધુ એક પરીક્ષા રહી મોકૂફ- Gujarat Post | 2023-09-18 19:35:07