નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું વર્ચ્યૂઅલ રીતે ઉદ્ઘઘાટન કર્યું છે. આ સાથે તેમણે વારાણસી-ડિબ્રુગઢ વચ્ચેના રિવર ક્રૂઝ MV ગંગા વિલાસને લીલી ઝંડી બતાવી હતી.લોંચ ઈવેન્ટમાં કેન્દ્રીય મંત્રી એસ સોનોવાલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાજર રહ્યાં હતા. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને આસામના સીએમ એચબી સરમાએ વર્ચ્યૂઅલ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
PM Narendra Modi flags off the world's longest river cruise MV Ganga Vilas between Varanasi in Uttar Pradesh and Dibrugarh in Assam pic.twitter.com/nGH54SQpt9
— ANI (@ANI) January 13, 2023
લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "નદી ક્રુઝ ગંગા વિલાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગંગા નદી આપણા માટે માત્ર એક પ્રવાહ નથી, પરંતુ પ્રાચીન સમયથી તપની સાક્ષી છે. માતા ગંગાએ હંમેશા ભારતીયોનું પાલન-પોષણ કર્યું છે, અમે નવી વિચારસરણી સાથે કામ કરવાનું શરૂ કર્યું. એક તરફ, નમામિ ગંગે દ્વારા ગંગાની સ્વચ્છતા માટે કામ કર્યું,બીજી તરફ અર્થ ગંગા પર પણ કામ કર્યું.અહી આર્થિક પ્રવૃત્તિઓ માટે નવું વાતાવરણ ઊભું કર્યું. મોદીએ કહ્યું હવે અહીં વિદેશથી પણ પ્રવાસીઓની અવર જવર વધી રહી છે અહીં હજુ અનેક નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27