બાબુઓએ હદ કરી નાખી, મામલતદાર- કાર્યપાલ મેજીસ્ટ્રેટ રૂ.5 લાખની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા
વલસાડઃ એસીબીના અધિકારીઓને શાબાશી આપવા જેવું મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, આ વખતે રૂપિયા 5 લાખની લાંચનો પર્દાફાશ કરાયો છે, અમિત જનકભાઇ ઝડફીયા, વર્ગ-2, મામલતદાર અને કાર્યપાલક મેજીસ્ટ્રેટ, ઉમરગામને આ લાંચની રકમ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે.
ફરીયાદીએ ઉમરગામ તાલુકાની જમીનમાં વારસાઇ કરાવવા અરજી કરી હતી, જમીનમાં થર્ડ પાર્ટીનો દાવો ચાલી આવતો હતો જેથી જમીનમાં વારસાઇ કરાવવા તકરારી મેટર બનેલી હતી, આ મેટરનો નિકાલ કરવા થર્ડ પાર્ટીનો ચાલી આવતો દાવો ફરીયાદીનાં તરફેણમાં હુકમ કરવા આરોપી અધિકારીએ 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. જેમાં આજ રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા 5 લાખ લીધા ત્યારે જ એસીબીએ ટ્રેપ કરી હતી. આરોપી અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ટ્રેપીંગ અધિકારી- આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે
સુપર વિઝન અધિકારી- આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07
સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો બીજો દિવસ, ખાટું શ્યામ મંદિરમાં દર્શનનો કાર્યક્રમ રદ્દ- Gujarat Post | 2023-05-27 12:31:22
સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સામેલ થવા મોટી સંખ્યામાં ઉમટ્યાં ભક્તો- Gujarat Post | 2023-05-26 12:24:50
અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન, હવે મથુરાનો વારો, અમદાવાદમાં બાગેશ્વર બાબાનું નિવેદન | 2023-05-25 21:02:56
સુરતમાં સાયબર વિભાગની ટીમના દરોડા, 1.41 કરોડની રોકડ મળી- Gujarat Post | 2023-05-25 11:50:37
અમદાવાદ, સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ- Gujarat Post | 2023-05-24 15:56:03