વડોદરાની ઓનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ
ત્રણ કામદારોનાં મોતથી પરિવારોમાં માતમ
વડોદરાઃ એનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો છે. જેમાં ત્રણ કામદારોનાં મોત થઇ ગયા છે. જ્યારે 4 કામદારો ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. અન્ય એક વ્યક્તિને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યાં છે.
પાદરાના એકલબારા ગામ નજીક આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્રણ કામદારોનાં મોતથી પરિવારોમાં માતમ છવાયો છે. કંપનીમાં બ્લાસ્ટની માહિતી મળતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતા.
બ્લાસ્ટનું કારણ સામે આવ્યું નથી, પોલીસ અને ફાયર વિભાગ અત્યારે આ મામલાની તપાસ કરી રહ્યાં છે, જો કંપનીની કોઇ બેદરકારી હશે તો તેના માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
વડોદરા કોંગ્રેસમાં બળવો: ટિકિટ કપાતા કારગિલના યોદ્ધા ધર્મેન્દ્રસિંહ રાજપૂતનું રાજીનામું | 2026-04-16 16:58:32
ડભોઈમાં ભાજપ- કોંગ્રેસ સામ સામે, ધારાસભ્ય શૈલેષ સોટાને કાર્યકરોએ ધક્કે ચડાવ્યાં | 2026-04-15 18:25:22
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13