વડોદરામાં લવ જેહાદમાં એક સંતાનની માતા ફસાઇ
દોરા ધાગા કરીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ
વડોદરાઃ શહેરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં વિધર્મી યુવકે એક સંતાનની માતાને દોરા ધાગાના નામે ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મૂક્યો છે. પરણીતાએ વધુમાં જણાવ્યું કે મહંમદ હુસૈને મને દરગાહનું પાણી પીવડાવીને ધર્મપરિવર્તન કરાવ્યું હતું.
દરગાહનું પાણી પીવડાવીને ધર્મપરિવર્તન કરાવ્યું
આરોપી મહંમદે મહિલા પાસેથી રોકડ અને દાગીના પડાવ્યાં
આરોપી મહંમદે મહિલા પાસેથી રોકડ અને દાગીના પડાવ્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદને આધારે આરોપી મહંમદ હુસૈનની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
63 વર્ષના ટ્યુશન શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો, પીડિતા ગર્ભવતી થઈ અને સત્ય સામે આવ્યું | 2026-02-09 08:43:08
અમદાવાદ- વડોદરા હાઈવે બનશે વધુ સુરક્ષિત: NHAI ₹8.51 કરોડના ખર્ચે ડેન્જર ઝોન સુધારશે | 2026-01-28 15:06:20
વડોદરામાં વૈભવી બંગલામાં રહેતો નકલી PSI ઝડપાયો, પોલીસ યુનિફોર્મ, એરગન જપ્ત | 2026-01-21 08:11:27
વડોદરામાં પોલીસે નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક યુવકને ઢોર માર માર્યો | 2026-01-04 21:48:45
ત્રણ વર્ષનું અફેર, લિવ-ઇન અને સગાઈ...બાદમાં યુવતીએ સાથે રહેતા મંગેતરની જ હત્યા કરી નાખી | 2026-01-03 17:49:21