દાહોદઃ ફરીયાદીના ખેતરમાંથી 15 દિવસ પહેલા ઇંગ્લીશ દારૂ પકડાયો હતો. તે વખતે ફરીયાદી ઘરે હાજર ન હતા. ત્યાર પછી આંકલી ગામનાં સરપંચ રમેશ ભીખાભાઇ બારીયા (ઉં.વ-48) એ ફરીયાદીને વચેટીયા તરીકે જણાવેલ કે તારા ખેતરમાંથી પોલીસે દારુ પકડેલ છે, જેથી તારે પોલીસને પૈસા આપવા પડશે. જો તારે મામલો પુરો કરવો હોય તો હુ તારો કેસ પતાવી આપીશ અને રૂ.50,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી લાંચનાં નાંણા આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપીએ ફરીયાદી સાથે વચેટીયા તરીકે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ દેવગઢબારીયા તાલુકા પંચાયતની સામેના તળાવની પાસે સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: એચ.પી.કરેણ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે. ગોધરા તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી: બી.એમ.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ એકમ
ઇન્ચાર્જ અધિકારીઃ બળદેવ દેસાઇ, IPS, નાયબ નિયામક, લાંચ રૂશ્વંત વિરોધી બ્યુરો
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
વડોદરામાં વિદ્યાર્થીએ શિક્ષકને હેપ્પી બર્થડે કહ્યું તો સામે થપ્પડ મારતા મામલો બિંચક્યો | 2026-07-12 10:04:05
ભારતીય ફૂડ- ટેક સ્ટાર્ટઅપ Easy Cater પારદર્શિતાના વચન સાથે દેશવ્યાપી હાઇપરલોકલ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ લોન્ચ કરશે | 2026-07-02 13:15:42
ગુજરાતમાં 8 નવી GIDC સ્થપાશે, વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ વડોદરામાં થઈ જાહેરાત | 2026-06-29 17:19:06