(ક્ષમા બિંદુએ ખુદ સાથે કર્યાં લગ્ન)
Sologamy Marriage: વડોદરાની ક્ષમા બિદુંએ ખુદ સાથે લગ્ન કરી લીધા છે.ક્ષમાએ પહેલા 11 જૂને ખુદ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વિવાદથી બચવા નિર્ધારીત તારીખના ત્રણ દિવસ પહેલા જ લગ્ન કરી લીધા છે.
આમ કરીને ક્ષમા બિંદુએ ખુદને કરેલો વાયદો નિભાવ્યો અને લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. લગ્ન દરમિયાન મહેંદીની વિધિ થઈ, ફેરા પણ ફર્યાં. વડોદરાના ગોત્રી સ્થિત મકાનમાં રીતી રિવાજ સાથે લગ્ન કર્યાં હતા. જો કે આ લગ્ન પહેલા જાહેરાત કર્યાં મુજબ કોઈ દુલ્હો કે પંડિત ન હતા. ક્ષમાના નજીકના મિત્રો જ સામેલ થયા હતા. ભારતમાં આ પ્રકારના પહેલા લગ્ન છે.
ક્ષમાએ પહેલા 11 જૂને લગ્નની જાહેરાત કરી હતી, તે બાદ વિરોધ શરૂ થયો હતો, સતત તેના ઘરે લોકોની ભીડ રહેતી હતી, પાડોશીઓએ પણ વિરોધ કર્યો હતો. TOI મુજબ, ક્ષમાએ જણાવ્યું, તેને 11 જૂનને તેના ઘરે આવીને કોઈ લોકો વિવાદ કરે તેવો ડર હતી, જેથી તેણે નિર્ધારીત તારીખ પહેલા લગ્નનો નિર્ણય કર્યો હતો. તેને કહ્યું કે હું મારો ખાસ દિવસ બર્બાદ કરવા ન હતી માંગતી, તેથી બુધવારે જ લગ્ન કર્યાં.
ક્ષમાએ પહેલા મંદિરમાં લગ્નનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભાજપ નેતાના વિરોધને પગલે ઘરે જ લગ્ન કરી લીધા, પંડિતે પણ લગ્નની વિધિ કરાવવાની ના પાડી હતી, જેથી તેણે ટેપ પર મંત્ર વગાડીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43