વડોદરાઃ એસીબીએ ટ્રેપ કરીને વધુ એક લાંચિયાને ઝડપી લીધો છે. રાજેન્દ્રસિંહ રામસિંહ પરમાર, રહે- મુ.પરથમપુરા, તા.સાવલી, જી.વડોદરા ઇ-ધરા કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારીત) ડેસર મામલતદાર કચેરીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે.
આરોપીએ ડેસર મામલતદાર કચેરી, ઇ-ધરા જનસેવા કચેરીની સામે પુર નિયંત્રણની કચેરીમાં લાંચ લીધી હતી. ફરીયાદીએ ઇ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરી, ડેસર ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી આપી હતી. જેમાં આ કોપ્યુટર ઓપરેટરે 6 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને આધારે આરોપી સામે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ, આરોપી 6 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.
ટ્રેપિંગ અધિકારીઃ એચ.પી.કરેણ, પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે, વડોદરા
સુપર વિઝન અધિકારીઃ પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના: સ્ટ્રક્ચર ધરાશાયી થતા એકનું મોત | 2026-04-10 14:35:16
વડોદરામાં બહેનપણીના નરાધમ ભાઈએ 13 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ | 2026-03-28 13:44:33
રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ: વડોદરામાં આદિવાસીઓ મુદ્દે RSS- BJP પર કર્યા આકરા પ્રહાર | 2026-03-23 16:42:24