અમદાવાદઃ રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. પતંગરસિયાઓ સવારથી જ ધાબા પર ચઢીને ઉત્સાહભેર પતંગ ચઢાવતા જોવા મળશે. પરંતુ ઉત્તરાયણના દિવસે કાતિલ ઠંડીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે, આગામી બે દિવસ રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની પણ શક્યતા છે
રાજ્યમાં આવતીકાલથી 2થી6 ડિગ્રી સુધીનો પારો ગગડી શકે છે, કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હિમાલય તરફથી આવતા ઠંડા પવનોને લઇને અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.14 અને 15 જાન્યુઆરીએ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગ રસિયાઓનો સડસડાટ પતંગ ચગી જશે. ઉતરાયણના તહેવાર પર ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાશે. ઉત્તરાયણના દિવસે પુરતા પ્રમાણમાં પવન રહેતા પતંગ ચગાવવામાં તકલીફ નહી પડે. બપોર બાદ પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01