મેરિલેન્ડઃ વિદેશમાં વધુ એક ભારતીયની હત્યા કરી નાખવામાં આવી હતી, મૂળ સુરતના ભરથાણાના રહેવાસી અને વર્ષોથી અહીં મોટેલ ચલાવતા દંપતિ પર બદમાશોએ ફાયરિંગ કર્યું હતુ જેમાં મહિલાનું મોત થઇ ગયું છે, જ્યારે તેમના ઘાયલ પતિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
મળતી વિગતો મુજબ દિલીપ પટેલ અને તેમના પત્ની ઉષા પટેલ શુક્રવારે મોટલ પર હતા ત્યારે કેટલા બદમાશો અહીં લૂંટ કરવા આવ્યાં હતા અને તેમને ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી. પોલીસે સીસીટીવીને આધારે કેસની વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પટેલ દંપતિના સગાસંબંધીઓ પણ તેમના ઘરે પહોંચ્યાં છે. અગાઉ પણ અહી એનઆરઆઇ પર ફાયરિંગની અનેક ઘટનાઓ બની ચુકી છે. જેને કારણે અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોમાં ચિંતા વધી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44