વોશિંગ્ટનઃ અમેરિકાની એફડીએ દ્વારા દેશમાં 16 વર્ષથી મોટા તમામ લોકને કોરોનાની ફાઇઝર રસીના બૂસ્ટર ડોઝ આપવાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો.જો કે પેનલે 65 વર્ષથી મોટા અને ઉચ્ચ જોખમવાળા લોકો માટે ફાઇઝરના કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે.
એફડીએનો આ ફેંસલો બાઇડેન તંત્ર માટે મોટો ઝટકો માનવામાં આવે છે. અમરેકિમાં ડેલ્ટા વેરિંયંટના મામલા વધ્યા બાદ તાજેતરમાં જ એક્સપર્ટે કોરોનાથી એકસ્ટ્રા બચાવ માટે બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી હતી.પેનલના સભ્યોએ બૂસ્ટર ડોઝ પર સેફ્ટી ડેટાનો ઉલ્લેખ કર્યો હતો ઉપરાંત વિશેષ સમૂહને બૂસ્ટર ડોઝ આપવાના ફેંસલા પર પણ સવાલ ઉઠાવ્યો હતો. જે બાદ પેનલે 18-0થી ફેંસલો કર્યો કે વધારે જોખમ ધરાવતા અને 65 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવો જોઈએ.
અમેરિકામાં કોરોનાના વધતાં કેસ વચ્ચે રાષ્ટ્રપતિ જો બાઈડેન આવતા બુધવારે વૈશ્વિક નેતાઓ સાથે કોરોના મહામારીને લઈ વર્યૂઅલ બેઠક કરશે. યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધન કર્યાં બાદ તેઓ આ બેઠક કરશે તેમ વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
#UPDATE President Joe Biden will host a virtual summit with world leaders on the coronavirus pandemic next Wednesday, a day after he addresses the United Nations General Assembly, the White House said https://t.co/GZIW4amqyg pic.twitter.com/AeFpIYJ2Dz
— AFP News Agency (@AFP) September 18, 2021
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29