ન્યૂયોર્કઃ ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોતની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રોકોર્ડ તોડી નાંખ્યા છે. આ બધાની વચ્ચે ભારતીય મૂળના અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું છે કે, ભારતમાં કોરોનાના કેસમાં આવેલો ઉછાળો દિલ દુખાવનારો છે અમેરિકા આ લડાઈમાં ભારતની પૂરી મદદ કરશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની એક ઓનલાઈન ઈવેન્ટમાં બોલતાં હેરિસે ભારત સાથે એકજૂટતાનો સંદેશ આપ્યો અને કોરોનાથી મોતને ભેટનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. હેરિસે કહ્યું કે ભારતની સ્થિતિ ખરાબ થતાં જ જો બાઇડેન પ્રશાસને મદદ શરૂ કરી દીધી છે.
હેરિસે આગળ કહ્યું કે અમે પહેલા પણ ઓક્સીજન સિલિન્ડર મોકલી ચુક્યા છીએ ઘણા મોકલવાના બાકી છે. અમે ઓક્સીજન કંસંટ્રેટર્સ, એન-95 માસ્ક અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ મોકલ્યાં છે. અગાઉ અમેરિકાએ ભારતને કોરોના રસી માટે કાચો માલ મોકલવાની ના પાડી હતી પરંતુ ભારતીય મૂળના નેતાઓએ દબાણ કરતાં બાઇડેન તંત્રએ નિર્ણય પલટવો પડ્યો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33