ન્યૂજર્સી: અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત વધી રહી છે, હવે ન્યૂજર્સીમાં મંગળવારે બપોરના સમયે બે હુમલાખોરોએ એક સ્ટોરમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને 6 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, પોલીસને ઘટનાની જાણ થતા તેમને બંને શખ્સોને ઘેરી લીધા હતા, સામ સામે ફાયરિંગમાં એક પોલીસકર્મીનું મોત થયું છે, બંને હુમલાખોરોને પોલીસે ઠાર કરી દીધા છે, ફાયરિંગને કારણે અહી લોકોમાં દોડધામ મચી ગઇ હતી, જ્યારે અહી ભીડ હતી તે દરમિયાન જ બે શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતુ, જે સ્ટોરમાં ફાયરિંગ થયું હતુ તેની નજીકમાં એક સ્કૂલ હતી, ફાયરિંગના અવાજથી બાળકોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો, જો કે સ્કૂલ સત્તાવાળાઓએ તાત્કાલિક સ્કૂલના દરવાજા બંધ કરાવી દીધા હતા.
ફાયરિંગની ઘટના પર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને મૃતકોના પરિવારોને સાંત્વના આપી છે, સાથે જ સમગ્ર કેસના તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44