ચીને કોઇ ચાલાકી કરી તો અમેરિકા-બ્રિટન જડબાતોડ જવાબ આપી શકે છે
વોશિંગ્ટનઃ દુનિયામાં ચાઇનીઝ કોરોના વાઇરસ ફેલાવનારું ચીન હજુ તેની હરકતોથી બાજ નથી આવી રહ્યું , અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું છે કે ચીને કોરોના ફેલાવીને વાઇરસની હકીકત છુપાવીને દુનિયાને મુશ્કેલીમાં મુકી દીધી છે, અમેરિકામાં કોરોનાના લાખો કેસ છે અને હજારો લોકોનાં મોત થઇ ગયા છે, આ સ્થિતીમાં પણ ચીન અમેરિકાને જોઇ લેવાની ધમકી આપી રહ્યું છે, જેની સામે અમેરિકાએ ધમકી આપતા કહી દીધું છે કે અમારા બે એરક્રાફ્ટ કેરિયર તમારી બાજુમાં જ દક્ષિણ ચીન સાગરમાં તૈનાત છે, જો ચીને કોઇ ચાલાકી કરી છે તો અમેરિકીએ યુદ્ધની સીધી જ ધમકી આપી દીધી છે.
ભારત સામે દાદાગીરી કરનારું ચીન હવે બધી બાજુથી ઘેરાયું છે, હોંગકોંગ, તાઇવાન, ભારત, અમેરિકા અને બ્રિટન સહિતના દેશો ચીનની સામે એક થયા છે. અમેરિકા અને બ્રિટને તો યુરોપથી તેની સેના હટાવીને એશિયામાં હવાઇ, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં તૈનાત કર્યા છે, અમેરિકા ચીનને શબક શિખવાડવાના મૂડમાં છે. નોંધનિય છે કે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું હતુ કે ચીનની મિસાઇલ ડોંગફેંગ-21 અને ડોંગફેંગ-25 અમેરિકાના બંને એરક્રાફ્ટ કેરિયરનો સફાયો કરવા સક્ષમ છે. તેની સામે અમેરિકા હવે લાલઘુમ થયું છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33