વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકો સાથે સંવાદ કરવા નવું મંચ તૈયાર કર્યું છે. તેમણે ફ્રોમ ધ ડેસ્ક ઓફ ડોનાલ્ડ ટ્રંપ નામથી મંચ લોન્ચ કર્યું છે જેના દ્વારા તેઓ લોકો સાથે સંવાદ કરશે.
જાન્યુઆરી 2021ની શરૂઆતમાં યુએસ કેપિટોલ પર હુમલાની પ્રતિક્રિયા બાદ ટ્રમ્પનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કવામાં આવ્યું હતું હજુ સુધી તે એક્ટિવ નથી.આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટ પરથી પ્રતિબંધ હટવાની સંભાવના છે આ અંગે એક-બે દિવસમાં જ જાહેરાત થઈ શકે છે.
તાજેતરમાં થયેલી બેઠકમાં તેમણે આગામી ચૂંટણી માટે ફરીથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ગણાવ્યાં હતા. ફ્લોરિડાના પામ બીચ પર રિપબ્લિકન પાર્ટીની ઈવેંટમાં તેમણે આ વાત કહી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33