Sat,20 April 2024,7:48 pm
Print
header

UNમાં પાકિસ્તાન-ચીનને મોટો ફટકો, 10 દેશોએ કાશ્મીર પર ચર્ચાનો પ્રસ્તાવ ફગાવીને ભારતની તરફેણ કરી

જમ્મુ-કાશ્મીરમાંથી ધારા-370 દૂર કર્યા પછી પાકિસ્તાન અને ચીને સાથે મળીને ભારતને દુનિયામાં ખરાબ ચીતરવા કંઇ બાકી રાખ્યું નથી, પરંતુ આ મામલે તેમને વધુ એક મોટો ફટકો પડ્યો છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં જમ્મુ-કાશ્મીર મામલે ચર્ચા કરવા ચીને જે પ્રસ્તાવ રાખ્યો હતો, તેને વિશ્વના 10 શક્તિશાળી દેશોએ ફગાવી દીધો છે, કહ્યું છે કે આ મામલે ચર્ચાની કોઇ જરૂર નથી, ચીને પાકિસ્તાનને મદદ કરવા ક્લોઝ ડોર મીટિંગમાં ચર્ચાનો પ્રસ્તાવ રાખ્યો હતો.

UNના સ્થાયી સભ્યો અમેરિકા, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ સહિત 10 દેશોએ ચીનને ફટકાર આપી છે.આ દેશોએ પણ સ્વીકારી લીધું છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તે ભારત-પાકિસ્તાન વચ્ચેનો દ્રીપક્ષીય મામલો છે, જેથી તેના પર યુનોમાં ચર્ચાની કોઇ જરૂર નથી

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch