આણંદઃ ગુજરાતમાં વધુ એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, એક વર્ષ પહેલા સુરતમાં ગ્રીષ્માની ગળુ કાપીને હત્યા કરાઇ હતી, ત્યાર બાદ ખેડા જિલ્લામાં જ આવો કિસ્સો સામે આવ્યો હતો, હવે ઉમરેઠમાં પણ યુવતીનું ગળુ કાપીને તેની હત્યા કરવાનો પ્રયાસ થયો છે.
એક દિવસ પહેલા જ ઉમરેઠના કાછીયાપોળમાં યુવક-યુવતી ભાડાના મકાનમાં રહેવા આવ્યાં હતા અને આજે કોઇ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા યુવકે યુવતીનું ગળુ કાપીને તેને ઘરના બાથરૂમમાં મુકીને ઘર બંધ કરીને ફરાર થઇ ગયો હતો. જ્યારે મકાન માલિકે કોઇ રીતે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે બાથરૂમમાં ઘાયલ અવસ્થામાં યુવતી તડપી રહી હતી, 108 મારફતે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આરોપીની શોધખોળ થઇ રહી છે, સ્થાનિક લોકોની પૂછપરછને આધારે પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01