13 દિવસમાં જ ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષા ચૂકનો બીજો કિસ્સો
TRS નેતાની ઓળખ ગોસુલા શ્રીનિવાસ તરીકે થઈ
હૈદરાબાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક સામે આવી છે. TRS નેતાએ શાહના કાફલા આગળ જ તેમની કાર ઉભી કરી દીધી હતી. જો કે ગૃહમંત્રીના સુરક્ષાકર્મીઓ દ્વારા તેને તાત્કાલિક હટાવી લેવામાં આવી હતી. TRS નેતાની ઓળખ ગોસુલા શ્રીનિવાસ તરીકે થઈ છે. ઘટના બાદ શ્રીનિવાસે કહ્યું કે કાફલા આગળ મારી કાર અચાનક બંધ થઇ ગઈ હતી. હું કંઈ સમજી શક્યો ત્યાં સુધીમાં ગૃહમંત્રીના સુરક્ષાકર્મીઓએ તોડફોડ કરી. હું પોલીસ અધિકારીને મળીશ અને તેમને કાર્યવાહી કરવા કહીશ.
13 દિવસમાં અમિત શાહની સુરક્ષામાં ખામીનો આ બીજો કિસ્સો છે. અગાઉ 4-5 સપ્ટેમ્બરના રોજ તેમની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન સુરક્ષામાં ચૂક હતી. શાહની મુંબઈ મુલાકાત દરમિયાન, એક શંકાસ્પદ ઘણા કલાકો સુધી તેમની આસપાસ ફરતો હતો. અધિકારીઓને શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી.
હૈદરાબાદ લિબરેશન ડેમાં ભાગ લેવા માટે અમિત શાહ તેલંગાણાના પ્રવાસે છે. તેમણે પહેલા દિવસે સિકંદરાબાદ આર્મી ગ્રાઉન્ડ ખાતે રેલીને સંબોધિત કરી હતી. TRS પર નિશાન સાધતા શાહે કહ્યું- ભારતને 1947માં આઝાદી મળી, પરંતુ હૈદરાબાદમાં હજુ પણ નિઝામનું શાસન છે અને હવે આપણે અહીં નવી શરૂઆત કરવાની છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
સીએમ હિમંતા બિસ્વા સરમાની પત્ની પર શું છે આરોપ ? જાણો શું છે આસામના સબસિડી કૌભાંડનો મામલો? | 2023-09-24 09:30:32
મહાદેવની નગરીમાં બની રહેલા સ્ટેડિયમની ડિઝાઈન ખુદ મહાદેવને સમર્પિતઃ પીએમ મોદી | 2023-09-23 15:35:06
Big News- ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થયું, 2 મત વિરોધમાં પડ્યાં | 2023-09-20 21:33:17
એશિયન ગેમ્સ 2023: ચીનમાં લહેરાવ્યો તિરંગો, ભારતે વર્લ્ડ રેકોર્ડ તોડીને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો | 2023-09-25 08:56:26
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને હરાવીને મેડલ કર્યો પાક્કો- Gujarat Post | 2023-09-24 10:59:10
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post | 2023-09-22 13:23:32
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45