અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. આજે સૌથી વધારે 24 કલાકના 7410 કેસ આવ્યાં છે અને વધુ 73 દર્દીઓનાં મોત થઇ ગયા છે. સામે માત્ર 2642 દર્દીઓ સાજા થયા છે. રીકવરી રેટ ઘટીના 98 ટકા પર આવ્યો છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. 73 દર્દીઓના સારવાર દરમિયાન મરણ થયા છે જેમાં અમદાવાદ અને સુરતમાં 25-25, રાજકોટમાં 9, વડોદરામાં 7, સાબરકાંઠા અને જામનગરમાં 2-2 દર્દીઓનાં મોત થયા છે.
અમદાવાદમાં સૌથી વધારે 2526 કેસ, સુરતમાં 1655, રાજકોટમાં 653, વડોદરામાં 452, જામનગરમાં 308, ભરૂચમાં 124, બનાસકાંઠામાં 119, પાટણમાં 109 કેસ,ભાવનગરમાં 165, નવસારીમાં 78, આણંદમાં 76, પંચમહાલમાં 73, ગાંઘીનગરમાં 120, જૂનાગઢમાં 106, ખેડામાં 51, તાપીમાં 41, સાબરકાંઠામાં 41 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની હોસ્પિટલો હાઉસફૂલ થઇ રહી છે સ્થિતી ગંભીર બની રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18