ઠાસરાનાં કંથરાઈ-રાણીયા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો
બે બાઈક સામ સામે ટકરાતા 3 લોકોનાં મોત
નવાકૂવાથી પિતા-પુત્ર પાણીપુરી લેવા નીકળ્યાં હતા
ખેડાઃ ઠાસરાનાં કંથરાઈ-રાણીયા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઈક સામ સામે ટકરાતા 3 લોકોનાં મોત થયા હતા. પિતા અને નાના માસૂમ દીકરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નવાકૂવાથી પિતા-પુત્ર પાણીપુરી લેવા નીકળ્યાં હતા.હેલ્મેટ વગર વાહન ચલાવતા બેદરકારી હોવાનું સામે આવ્યું છે.
આ અકસ્માતની સ્થાનિકોને જાણ થતા ટોળેટોળા ઉમટ્યાં હતા. ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મૃતકોની ઓળખ કરીને પરિવારજનો જાણ કરી હતી.અચાનકના પોતાના પરિવારના બે સભ્યોને ગુમાવતા શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
ઢોંગી ભૂવાજી નીકળ્યો હત્યારો, 1 વર્ષ પહેલા ગર્લફ્રેન્ડની આવી રીતે કરી હતી હત્યા | 2023-05-27 21:57:41
ભાવનગર ડમીકાંડમાં એક સગીર સહિત વધુ ત્રણ પકડાયા, અત્યાર સુધી 50 સામે કેસ- Gujarat Post | 2023-05-25 14:26:43
પાટીદાર સમાજનું ગૌરવ, નરસિંહપુરના મીત પટેલે ધોરણ-10માં મેળવ્યાં 99.99 પર્સેન્ટાઇલ | 2023-05-25 12:14:52