Thu,30 March 2023,6:52 am
Print
header

સુરેન્દ્રનગરમાં સામૂહિક આપઘાતથી હડકંપ, એક જ પરિવારના 3 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું

સુરેન્દ્રનગરઃ એક પરિવારના 3 સભ્યોએ દુધરેજ કેનાલમાં કૂદીને સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે. જેમાં માતા-પિતા અને દીકરીનું મોત થયું છે. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે.

હાલ પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch