સુરતઃ વાલોડ તાલુકામાં અકસ્માતની ઘટના સામે આવી છે. વાંસકૂઈના પેટ્રોલપંપ પર જવા માટે રોડ ક્રોસ કરતા મોપેડને ટ્રકે અડફેટે લીધું હતુ,મોપેડ પર જઈ રહેલા પિતા અને પોફેસર પુત્રીને ટ્રકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બન્નેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં પ્રોફેસર પુત્રીનું મોત થઇ ગયું છે. પિતાની હાલત નાજુક છે.
મૃતક સ્નેહલતા ચૌધરી ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વાલોડ તાલુકાના ધામોદલા ગામના વતની છે, દીકરી સ્નેહલતા અને તેના પિતા ગુરજીભા પોતાનું મોપેડ (GJ-26-AD-0423) લઈને મઢી જઇ રહ્યાં હતા. વાંસકૂઇના પેટ્રોલપંપ પાસે (GJ-03-CL-8341) ટ્રકે મોપેડને અડફેટમાં લેતાં સ્નેહલતાનું મોત થયું હતું. ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો, મૃતકના પરિવારે ટ્રકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.હાલમાં પોલીસે આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41