પ્રતિકાત્મક ફોટો
સુરતઃ લિંબાયત વિસ્તારમાં વિધર્મીએ હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં બાદ ધર્મપરિવર્તન કરાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિની ગેરહાજરીમાં પીડિતાનું બે જેઠ દ્રારા શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. અંતે યુવતીએ કંટાળીને લીંબાયત પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા, બે જેઠ, બે જેઠાણી સામે ગુનો નોંધાવ્યો છે. પોલીસે અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
પતિ વાજીદ ઉર્ફે ચિયા ઐયુબ મલેક કોઇ ગુનામાં જેલમાં ગયો હતો. તે લખતે બે જેઠ આરીફ અને જાવેદે બળજબજરીપૂર્વક શરીર સબંધ બાંધતા હતા. આ અંગે યુવતીએ જેઠાણી શબાના અને મુસ્કાનને વાત કરી હતી. પરંતુ બંન્ને જેઠાણીઓએ યુવતીની વાત માનવાથી ઇનકાર કર્યો હતો. પતિ જેલમાંથી છૂટીને આવતા યુવતીએ પતિને પ્રેગ્નનેન્ટ હોવાનું જણાવ્યું હતું.
પતિએ કહ્યું કે “યે બચ્ચાં મેરા નહીં હૈ, તું યે બચ્ચાં ગીરા દે, એબોશન કરવાનું કહીને માનસિક ત્રાસ આપતો હતો. પરિણામે કંટાળીને યુવતી પિયર ચાલી ગઇ હતી અને લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેનો પતિ નમાઝ પઢવા અને કુરાન વાંચવા પણ દબાણ કરતો હતો અને માનસિક ત્રાસ ગુજારતો હતો. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41