માસૂમ બાળકની આત્મહત્યાથી પરિવાર આઘાતમાં, પોલીસે શરૂ કરી તપાસ
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરના બાથરૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીના આપઘાતથી આખા પરિવારને આઘાત લાગ્યો છે. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. પાંડેસરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા વિસ્તારના રણછોડનગરમાં રામભાન શાહુનો પરિવાર રહે છે. રામભાન શાહૂ મૂળ ઉત્તર પ્રદેશના છે, રામભાન શાહુને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. જેમાં બીજા નંબરના દીકરા પાર્થે આત્મહત્યા કરી લીધી છે. મૃતક પાર્થ ધોરણ-8નો વિદ્યાર્થી હતો, શુક્રવારે શાળાએથી આવ્યાં બાદ ભોજન કરીને પિતા સાથે સૂઇ ગયો હતો,બાદમાં બાથરૂમ જવાનું કહીને રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. રામભાન શાહુને ઊંઘ આવી ગઈ હતી, સાંજે ચાર વાગ્યે દીકરો પાસે ન હોવાની ખબર પડતા તેમણે ઘરમાં દીકરાને શોધ્યો હતો. આખરે તેમનો પુત્ર બાથરૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, હાલ વિદ્યાર્થીએ કયા કારણોથી આપઘાત કર્યો છે તેની પોલીસે જાણકારી મેળવી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29