સુરતઃ થોડા સમય પહેલા ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમીએ જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા હતા, હવે સુરતમાં ફરીથી ગ્રીષ્મા હત્યાકાંડ જેવો બનાવ થતા રહી ગયો છે. પાગલ પૂર્વ પ્રેમીએ યુવતીના ગળા પર કટર ફેરવી દેતા યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘાયલ યુવતીને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
સુરતના ઉમરપાડા જીઆઇડીસી વિસ્તારમાં રહીને નોકરી કરતી યુવતીની ઓળખ 2019માં આરોપી રામસિંહ સાથે થઈ હતી. ત્યારબાદ ત્રણ વર્ષ અગાઉ બંન્ને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. બાદમાં આરોપી અવારનવાર ઝઘડા કરીને યુવતીને ટોર્ચર કરતો હતો. જેને પગલે યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખતા પ્રેમી અકળાયો હતો. આરોપી પ્રેમસંબંધ રાખવા યુવતીને દબાણ કરતો હતો. આ બાબતે બંન્ને વચ્ચે માથાકૂટ પણ થઇ હતી.જો કે તે સમયે લોકોનું ટોળું ભેગું થતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
બુધવારે નોકરી પર જતી યુવતીને અટકાવીને આરોપી રામસિંહે ઝઘડો કર્યો હતો. એકદમ ઉશ્કેરાઈને આરોપીએ ધારદાર કટરથી સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી દીધા હતા, યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે સચિન પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41