સુરતઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે નવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્સવર્ધક ગોળીઓ ખાઈ પત્ની પર અત્યાચાર ગુજારતા પતિની પત્નીએ જ ક્રૂર હત્યા કરી હતી.
લિંબાયત વિસ્તારમાં એક પત્નીએ પોતાના પતિની ઝેર આપીને હત્યા કરી નાખી. આ પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક હૈદરઅલી મુંબઈમાં કામ કરતો હતો. તે જ્યારે પણ સુરત ઘરે આવતો હતો, ત્યારે સેક્સવર્ધક ગોળીઓ ખાઈને પત્ની સાથે ખૂબ જ ક્રૂરતા કરતો હતો. પત્નીના જણાવ્યાં મુજબ, તે તેને એટલી હદે મારતો કે શરીરમાંથી લોહી નીકળવા લાગતું હતું.
પતિના આ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પત્ની ઈશરત જહાને તેને પતાવી દેવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત 1 જાન્યુઆરીએ પત્નીએ પતિને હળદરવાળું દૂધ આપ્યું હતું, જેમાં તેણે ઉંદર મારવાની દવા (ઝેર) ભેળવી દીધી હતી. ઝેરની ધીમી અસરને કારણે 5 જાન્યુઆરીએ પતિની તબિયત બગડી અને હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.
શરૂઆતમાં પત્નીએ આ કુદરતી મોત હોવાનું નાટક કર્યું હતું. પરંતુ પતિના મોતના થોડા સમય પછી જ્યારે દફનવિધિ માટે પત્ની અને તેના જેઠ વચ્ચે ઝઘડો થયો, ત્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે પત્નીએ કબૂલ કર્યું હતું કે તેણે જ પતિને ઝેર આપી અને ગળું દબાવીને મારી નાખ્યો હતો.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49
સુરતમાં ચિરાગ ગોટીનો તાલીબાની આતંક, વધુ એક કેસ સામે આવ્યો - Gujarat Post | 2026-02-12 17:08:37
સુરત: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ દુષ્કર્મ, વીડિયો વાયરલ કરનાર મહેસાણાનો શખ્સ જેલભેગો - Gujarat Post | 2026-02-11 18:49:28
સુરતમાં સામૂહિક આપઘાત, પતિ, પત્ની અને બાળકે ઝેરી દવા પીતા અરેરાટી | 2026-02-10 13:40:33
DRI અને કસ્ટમનું સુરત એરપોર્ટ પર ઓપરેશન, રૂ. 9 કરોડનો ગાંજો જપ્ત, અમદાવાદ એરપોર્ટ પર પણ લાખો રૂપિયાનું સોનુ જપ્ત | 2026-02-09 11:17:20