સુરતઃ જીએસટી વિભાગને મોટી સફળતા મળી છે, 118 કરોડ રૂપિયાના GST કૌભાડમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. મોહમ્મદ હસન અસલમ કલીવાલા ઉર્ફે હસન કલીવાલાની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ છે. ભાવનગરમાં એચ.કે.મેટલ્સ અને બ્લૂ સ્ટાર ટ્રેડિંગ નામથી પેઢીઓ બનાવીને બોગસ બિલિંગ કરવામાં આવ્યાં હતા.
સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગે જુલાઈમાં એચ.કે.મેટલ્સ તથા બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપની પર દરોડા કર્યાં હતા અને આ કૌભાંડ સામે આવ્યું હતુ, હવે આરોપી સાઉદી જવાની તૈયારીમાં હતો ત્યારે જ મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાઇ ગયો છે.
આરોપી અને તેના અન્ય સાથીઓએ ભેગા મળીને સામાન્ય લોકોના નામે પેઢીઓ ઉભી કરી હતી, કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કરીને માત્ર કાગળ પર ધંધો બતાવ્યો હતો, ત્યાર બાદ સરકારી તિજોરીમાંથી ખોટી રીતે આઇટીસી પાસ ઓન કરી હતી અને રિફંડ મેળવ્યું હતુ, આરોપીની પૂછપરછમાં હજુ પણ અનેક મોટા માથાઓના નામ સામે આવી શકે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41