સુરતઃ વિધાનસભા ચૂંટણી પુરી થતા જ એસીબી વિભાગ સક્રિય થઇ ગયો છે. વધુ એક મોટી લાંચનો પર્દાફાશ થયો છે. ફરિયાદી દૈનિક અખબાર ચલાવે છે.તેમને અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટે અરજી કરી હતી. આ કામગીરીના અવેજપેટે આરોપી પરમાર કવસિંગ જાલાભાઈ સહાયક માહિતી નિયામક વર્ગ-2, પ્રાદેશિક માહિતી કચેરી, નાનપુરા, સુરત અને સતિષ દયારામ જાદવ, જુનિયર કલાર્ક વર્ગ-3 એ લાંચની માંગ કરી હતી.આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને કુલ રૂ.5,40,000 ની લાંચની માગણી કરી હતી. આ પૈકીના 2,70,000 રૂપિયાનો પ્રથમ હપ્તા આપવાનો હતો.
ફરિયાદી લાંચનો પ્રથમ હપ્તો આરોપીઓને આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ, જેમાં આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને કલાર્કે નાનપુરા, બહુમાળી કંપાઉન્ડની બહાર આવેલી સ્વસ્તિક ઝેરોક્ષની દુકાનમાં લાંચની રકમ લીધી હતી અને ત્યારે જ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો.આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનો કર્યો હોવાથી તેમની અટકાયત કરાઇ છે.આ લાંચ કેસમાં એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપીંગ અધિકારી એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ, એસીબી, સુરત એકમ અને સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક અને એસીબીની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. તમારી પાસે પણ જો કોઇ અધિકારી લાંચની માંગણી કરે છે તો તમે પણ નજીકના એસીબી પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકો છો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41