Thu,25 April 2024,9:04 pm
Print
header

સુપ્રીમ કોર્ટના નવા CJI માટે ગુજરાતના 2 સહિત દેશના 9 જજોના નામોની યાદી તૈયાર

પ્રથમ વખત જ કોઇ મહિલા ન્યાયાધિશ બની શકે છે CJI 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આગામી નવા ચીફ જસ્ટીસ (CJI) ના પદ માટે કુલ 9 ન્યાયાધિશોના નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાંથી ગુજરાતના 2 ન્યાયાધિશોના નામ પણ સામેલ છે, સુપ્રીમ કોર્ટના CJI એનવી રમનાના નેતૃત્વની કોલેજીયમે 9 નામોની લભામણ કરી છે.જેમાં 3 મહિલા ન્યાયાધિશોનો સમાવેશ કરાયો છે. જો કોઇ મહિલા CJI બનશે તો દેશમાં પહેલી જ વખતે આ પદ પર કોઇ મહિલાને સ્થાન મળશે.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનું નામ પણ આ યાદીમાં સામેલ છે, કર્ણાટક હાઇકોર્ટના બીવી નાહરથ્ના, તેલંગાણાના હિમા કોહલી, જસ્ટીસ બીવી નાહરત્નાના નામ આ યાદીમાં સામેલ છે.

દેશને મળી શકે છે પહેલા મહિલા CJI
આ ત્રણ નામો છે યાદીમાં 

- કર્ણાટક હાઈકોર્ટના જજ બીવી નાહરથ્ના
- તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી
- ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધિશ બેલા ત્રિવેદી

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch