ટોકયોઃ જન્માષ્ટમીનો દિવસ ભારતીયો માટે શુભ સાબિત થયો છે, દેશને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. સુમિત અંતિલે ભાલા ફેંકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. તેમને ફાઈનલમાં 68.55 મીટરનો થ્રો કરીને દેશને મેડલ અપાવ્યો છે. સુમિતે 66.95 મીટર, 68.08 મીટર, 65.27 મીટર, 66.71 મીટર અને 68.55 મીટરનો થ્રો કર્યો હતો. સાથે જ તેમને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી લીધો છે.
પહેલા દેવેન્દ્ર ઝાઝરિયા અને સુંદરસિંહ ગુર્જરે પણ ભાલાફેંક (જેવલિન થ્રો) માં મેડલ પોતાના નામે કર્યો છે. દેવેન્દ્રએ સિલ્વર અને સુંદરસિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અત્યાર સુધી ભારતે પેરાલિમ્પિકમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત 7 મેડલ મેળવ્યાં છે. પેરાલિમ્પિકમાં ભારતની અવની લખેરાએ મહિલાઓની 10 મીટર AR રાઇફલ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે અને આજે જ બીજો ગોલ્ડ મેડલ સુમિતે જીતી લીધો છે. પીએમ મોદી સહિત અનેક હસ્તીઓએ આપણા ખેલાડીઓ પર ગર્વ અનુભવ્યો છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44