કેવડિયા કોલોની ખાતે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂં ઓફ યુનિટી દુનિયાની 8મી અજાયબી બન્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને આ જાહેરાત કરી છે, જે મુજબ (SCO)ના દેશોની આઠમી અજાયબી બની છે સરદાર પટેલની પ્રતિમા, વિદેશમંત્રી એસ.જયશંકરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
દુનિયાની સૌથી ઉંચી 182 મીટરની સરદાર પટેલની આ પ્રતિમાને દુનિયાના 100 જાણીતા સ્થળોમાં પણ સ્થાન મળ્યું છે, 2019માં ટાઇમ મેગેઝિનના સર્વેમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટીને દુનિયાના જોવા લાયક 100 સ્થળોમાં સ્થાન મેળવ્યું હતુ, અને હવે વધુ એક સિદ્ધી સ્ટેચ્યૂં ઓફ યુનિટીના નામે મેળવી છે.
હવે સ્ટેચ્યૂં ઓફ યુનિટીને વૈશ્વિક લેવલે પણ આગવું મહત્વ મળ્યું છે, જેને લઇને ગુજરાતમાં ટુરિઝમના વિકાસને મહત્વનું યોગદાન મળશે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38