ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની મહામારી ઓછી થઇ રહી છે આ બધાની વચ્ચે હવે રાજ્ય સરકારે ધોરણ-12ની પરીક્ષાઓને લઇને મોટી જાહેરાત કરી છે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે કે ધોરણ-12ની પરીક્ષાઓ હાલની પદ્ધતી પ્રમાણે 1 જુલાઇથી શરૂ થશે. એક ક્લાસરૂમમાં માત્ર 20 વિદ્યાર્થીઓની હાજરી રહેશ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો મુજબ કોરોનાનું સંક્રમણ ન થાય તેવી રીતે આ પરીક્ષાઓનું આયોજન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે.
ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, સામાન્ય પ્રવાહ સહિત ધોરણ-12ના કુલ 6 લાખ 83 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે વિજ્ઞાન પ્રવાહમાં બે ભાગમાં પરીક્ષા લેવાશે જેમાં ભાગ-1 માં OMR પધ્ધતિથી પરીક્ષા યોજાશે. પાર્ટ-2માં વર્ણાત્મક રીતે પરીક્ષા યોજાશે. જ્યારે સામાન્ય પ્રવાહ માટે ત્રણ કલાકમાં 100 ગુણની વર્ણાત્મક પરીક્ષા લેવાશે. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને તેમને ઘરથી નજીકના સેન્ટર પર પરીક્ષા કેન્દ્ર આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ જે વિદ્યાર્થીઓ કોઇ કારણસર પરીક્ષા નહીં આપી શકે તો 25 દિવસ બાદ ફરીથી તેમની પરીક્ષા લેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29