મુંબઇઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ એક શોકના સમાચાર સામે આવ્યાં છે. બિગ બોસ સિઝન-13 ના વિજેતા 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકથી અવસાન થયું છે. ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ટીવીથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. સિદ્ધાર્થને હોસ્પિટલમાં લઇ જવાય તે પહોંચે તેનુું અવસાન થઈ ગયું હતું.
સિદ્ધાર્થે સૂતા પહેલાં કેટલીક દવાઓ ખાધી હતી. ત્યારબાદ તે સવારે ઊઠી શક્યો નહીં. ડૉક્ટર્સના મતે સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો છે. સિદ્ધાર્થને દવાના ઓવરડોઝને કારણે હાર્ટ અટેક આવ્યો છે કે પછી અન્ય કોઇ કારણસર તેની જાણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડશે. સિદ્ધાર્થનું કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પરિવારજનોના મતે સિદ્ધાર્થ ગઈકાલ રાત સુધી એકદમ ફિટ હતો.
10 ઓગસ્ટે સોશિયલ મીડિયામાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તે દવાઓ લઈ રહ્યો છે, તેની સાઇડ ઇફેક્ટને કારણે તેનું વજન વધ્યું છે. તે થોડા સમય બાદ એકદમ ઠીક થઈ જશે. 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં તેનો જન્મ થયો હતો.તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી 2008માં તેણે 'બાબુલ કા અંગના છૂટે ના'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. અનેક સિરિયલમાં કામ કર્યું હતું. બાલિકા વધૂ સિરિયલમાં શિવના પાત્રથી લોકપ્રિય બન્યો હતો. 'ખતરોં કે ખિલાડી' અને 'ઝલક દિખલાજા' જેવા શોમાં તેને જીત પણ મેળવી હતી.
#MadhuriDixitNene, #SonuSood and #ManojBajpayee mourn the loss of late #SidharthShukla. pic.twitter.com/ZlJLXGXgc7
— Filmfare (@filmfare) September 2, 2021
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
આ વિટામિનની ઉણપથી પીડિત લોકોએ રીંગણ ખાવા જોઈએ, તેની સાથે તમને આ 2 અન્ય મિનરલ્સ પણ મળશે | 2024-03-29 09:52:12
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03