અમેરિકા: સૈન્ય એરબેઝ પર્લ હાર્બરમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ બાદ અહી અફડા તફડીનો માહોલ ઉભો થયો છે, અમેરિકામાં ઘણા સમય પછી એરબેઝ પર આવી કોઇ ઘટના સામે આવી છે, ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે, અનેક લોકો ઘાયલ થયા છે, સ્થાનિક મીડિયાનાં જણાવ્યાં મુજબ નેવીની વર્દીમાં આવેલા હુમલાખોરે અન્ય લોકોને ઘાયલ કરીને પોતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે, બીજી તરફ અમેરિકી સૈનિકો દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે, એરબેઝની આસપાસ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
જ્યારે આ હુમલો થયો ત્યારે ભારતીય એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા તેમની ટીમ સહિત બેઝ પર હાજર હતા, જો કે તેઓ ત્યાં સુરક્ષિત છે, નોંધનિય છે કે પર્વ હાર્બર પર નેવી અને એરફોર્સ બંનેના મથકો આવેલા છે, અને અહી સઘન સુરક્ષા વચ્ચે પણ કોઇ શખ્સે ફાયરિંગ કરીને અમેરિકી સૈન્યને પડકાર ફેંક્યો છે.
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33