મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસે પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. એડલ્ટ ફિલ્મોને લઈને મોડલ ગહના વશિષ્ઠે રાજ કુંદ્રા મામલે કહ્યું છે કે લોકો જે રીતે પોર્ન કંટેટની વાત કરે છે તે કોઈ પોર્ન ફિલ્મ નથી હોતી. તે બોલ્ડ અને ઈરોટિક હોય છે, જે પોર્નની કેટેગરીમાં આવતી નથી.
પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના રેકેટમાં પોલીસે રાજ કુન્દ્રાને મુખ્ય આરોપી બનાવ્યો છે. જો કે પોલીસે હજી સુધી શિલ્પા શેટ્ટી પર કોઇ સ્ટેટમેન્ટ આપ્યું નથી પરંતુ મોડેલ સાગરિકા શોના સુમને એવો સનસનીખેજ દાવો કર્યો છે કે આખા રેકેટ અંગે શિલ્પા શેટ્ટી પાસે જાણકારી છે.
મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની કંપનીના અલગ અલગ એકાઉન્ટમાંથી 7.5 કરોડ રૂપિયા જપ્ત કર્યાં છે. આ કમાણી અશ્લિલ કન્ટેન્ટ માટેની એપ થકી થઈ હોવાનુ પોલીસ માની રહી છે. મુંબઈ પોલીસે કહ્યું છે કે કુન્દ્રાનો અશ્લીલ ફિલ્મોને વેપાર લોકડાઉનમાં પણ સારો ચાલી રહ્યો હતો, તે એક દિવસમાં 6 થી 8 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો હતો. કુન્દ્રાએ 18 મહિના પહેલા જ આ બિઝનેસની શરૂઆત કરી હતી. આ કંપનીમાં કુન્દ્રાની તેના પિતરાઈ પ્રદીપ બક્સી સાથે પાર્ટનરશીપ હતી. રાજ કુન્દ્રા આ પ્રકારના વીડિયો ભારતમાંથી અપલોડ કરી શકે તેમ ન હતા. એટલે મુંબઈમાં વીડિયો શૂટ કરવામાં આવ્યાં બાદમાં તેને ફોરેન પ્લેટફોર્મ પર ઓનલાઈન ટ્રાન્સફર કરાતા હતા, ત્યાંથી આ વીડિયો એપ પર અપલોડ કરવામાં આવતા હતા. આ કેસમાં હજુ મોટા અનેક ખુલાસા થશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
Fact Check: AAP નેતા આતિશીનો જયશ્રી રામનો નારો લગાવીને માફી માંગવાનો વાયરલ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 06:51:39
છત્તીસગઢ: મતદાન પહેલા કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, નક્સલવાદી કમાન્ડર ઠાર, અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યાં | 2024-04-16 18:08:57
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે જાંબુનો ઉપયોગ કરો, પાંદડાથી લઈને બીજ સુધી બધું જ ફાયદાકારક છે | 2024-04-17 09:23:44
મહિલાઓ માટે છે આ ફળ રામબાણ... 25 દિવસ સુધી ખાવામાં આવે તો બાળકને મળશે પૌષ્ટિક દૂધ, જાણો તેના ફાયદા | 2024-04-16 09:53:14
સવારે ઉઠતાની સાથે જ આ પાનનું પાણી પીવો, પેટમાં ગમે તેટલી આગ લાગી હશે તો તે તરત જ શાંત થઈ જશે ! આંતરડાને અંદરથી ઠંડક આપશે | 2024-04-15 08:57:36
ઉનાળામાં શરીરને ઠંડક આપે છે આ ફળ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી છે ભરપૂર | 2024-04-14 09:21:02
પેટનો દુખાવો હોય કે માથાનો દુખાવો, રસોડામાં રાખવામાં આવેલી સૂંઠ કોઈ દવાથી ઓછી નથી, આ રીતે કરો ઉપયોગ | 2024-04-13 09:27:20