(file photo)
બોલિવૂડમાં ફરી ડ્રગ્સનો મામલો સામે આવ્યો
બેંગ્લોર પોલીસે હોટલમાં દરોડો પાડીને પાર્ટી માણતાં 50 યુવક-યુવતીઓને ઝડપી લીધા
સુશાંત સિંહની બીજી પુણ્યતિથિ પહેલા ફરી ડ્રગ્સનું ભૂત ધૂણ્યું
બેગ્લોરઃ બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યાં છે. અભિનેત્રીના ભાઈને બેંગ્લોર પોલીસે કસ્ટડીમાં લીધો છે. સિદ્ધાંત કપૂર પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યું બાદ બોલીવુડમાં સમયાંતરે ડ્રગ્સના મામલા ચર્ચામાં છે. આ મામલે અત્યાર સુધી ઘણા સેલેબ્સના નામ સામે આવ્યાં છે.સાથે જ તેમની બીજી પુણ્યતિથિ પહેલા ડ્રગ્સનો બીજો મામલો ગરમાયો છે.
ડ્રગ્સ કેસમાં ફસાયેલા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરને પોલીસે બેંગ્લોરથી ઝડપી લીધો છે. બાતમીને આધારે પોલીસે એમજી રોડ પરની હોટલમાં દરોડા પાડ્યાં હતા.જ્યાં શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ 6 લોકો ડ્રગ્સ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યાં છે. દરોડામાં 50થી વધુ યુવક-યુવતીઓની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં હતા.
2020 માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યું પછી ડ્રગ કેસમાં બોલિવૂડના ઘણા કલાકારોના નામ સતત સામે આવે છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુંના સંબંધમાં કથિત રૂપે ડ્રગ્સ રાખવા બદલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પૂછપરછ કરવામાં આવેલી અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ હતી.જો કે, આ સમયગાળા દરમિયાન કંઈ સાબિત થયું ન હતું અને હવે તેેનો ભાઇ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
આ દ્રશ્યો જોઈને તમારું હૈયુ હચમચી જશો, બનાસકાંઠામાં પિતા પગમાં પડ્યાં છતાં દીકરી ટસની મસ ન થઈ અને... | 2023-06-03 17:55:11
રાજ્યમાં પાંચ દિવસ 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, અમદાવાદમાં કડાકા-ભડાકા સાથે પડી શકે છે વરસાદ | 2023-06-03 17:25:40
Balasore Train Accident: PM મોદીએ સ્થળની મુલાકાત લીધી, હવે ઘાયલોને મળવા હોસ્પિટલ જશે | 2023-06-03 16:49:18
આજે બાગેશ્વરધામના બાબા વડોદરામાં, લક્ઝુરિયસ લક્ષ્મીનારાયણ રિસોર્ટમાં કરાયું ભવ્ય સ્વાગત | 2023-06-03 13:59:32
દારૂનો આવો પણ નશો.... દારૂ પીવા નહીં મળે તેવા ડરથી ઓપરેશન કરાયા વગર જ દર્દી ફરાર- gujaratpost | 2023-06-03 10:15:53
Balasore Train Accident: ગુજરાત ભાજપે કાર્યક્રમો કર્યા સ્થગિત, બચી ગયેલા મુસાફરે કહી રૂંવાડા ઉભી કરી દે તેવી વાત- Gujarat Post | 2023-06-03 10:08:22
ઓડિશામાં ત્રણ ટ્રેન અથડામણમાં અંદાજે 233 લોકોનાં મોત, 1000થી વધુ ઘાયલ | 2023-06-03 07:57:18
કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર, અનેક લોકોનાં મોતની આશંકા, અનેક ઘાયલ | 2023-06-02 22:58:15
છેડતીના 10 કેસ, જાણો 2 FIRમાં બ્રિજભૂષણ શરણ સિંહ પર શું આરોપો છે? | 2023-06-02 09:17:13
આ નાના બીજ ખૂબ કામના છે હાઈ બીપીમાં, તમને મળશે આ 4 શક્તિશાળી ફાયદા | 2023-06-03 08:33:49
વિટામિન B12 ની ઉણપને 5 સુપરફૂડથી પૂરી કરો, દરેક અંગમાં ભરાશે તાકાત, નસોમાં પણ આવશે પ્રાણ | 2023-06-02 09:02:52
આ ફૂલ ખાવાથી યુરિક એસિડની સમસ્યા ઓછી થાય છે, સાથે જ કિડનીની સફાઈથી પ્યુરિન કરે છે દૂર | 2023-06-01 09:01:50
ઉનાળામાં માત્ર એક મહિના માટે જ મળે છે આ સ્વાદિષ્ટ ફળ, તેના ફાયદા જાણીને તમને થશે આશ્ચર્ય | 2023-05-31 07:39:47
કાચી ડુંગળી લોખંડની જેમ હાડકાંને મજબૂત કરશે ! 6 ફાયદા તમને આશ્ચર્યચકિત કરી દેશે | 2023-05-30 07:05:59