Thu,25 April 2024,2:47 pm
Print
header

Big News: શેરબજારમાં લાલચોળ તેજી, સેન્સેક્સે 60 હજારની ઐતિહાસિક સપાટી વટાવી

મુંબઈઃ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સ્ટીમ્યુલસ પેકેજ તથા સાનુકૂળ ઘરેલું સંકેતોને કારણે ભારતીય શરેબજારમાં તેજી જોવા મળી છે. બીએસઈ સેન્સેક્સ 60 હજારની ઐતિહાસિક સપાટીને પાર કરી ગયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે સેન્સેક્સ 375 પોઇન્ટના વધારા સાથે 60,260 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી પણ 106 પોઇન્ટના વધારા સાથે 17,269 પર છે.એક તરફ પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે અને અનેક કંપનીઓ ઇન્ડિયામાં આવે તેવી શક્યતા છે, જેથી માર્કેટ ઉપર જઇ રહ્યું છે રોકાણકારો માલામાલ થઇ રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch