દારૂબંધીના કાયદાને લઈને સવાલ ઉઠાવ્યાં
એજન્સીઓ આપવાની અને પોતાના ડિસ્ટ્રિબ્યુટર નિમવાની તૈયારી બતાવી
બોટાદઃ ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાને લઈને હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 57 લોકોનાં મોત થયા છે. વિપક્ષ આ ઘટનાને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધી રહ્યું છે.હવે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ પાટણમાં નિવેદન આપતા ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે. કહ્યું રાજ્યમાં આવા કાયદાઓનો કોઇ મતલબ નથી, ગુણવત્તા યુક્ત દારુનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સહકારી ક્ષેત્રે દારૂના વેચાણ માટે એજન્સીઓ આપી દેવી જોઈએ.
સહકારી સંસ્થાઓ ગુણવત્તા યુક્ત દૂધ વેચી રહી છે ત્યારે તેને ગુણવત્તા યુક્ત દારૂનું વેચાણ કરવા માટે એજન્સીઓ આપી દેવી જોઈએ.આ સાથે દારૂબંધીના કાયદાને લઈને સવાલ ઉઠાવ્યો છે. વિપુલ ચૌધરીએ કહ્યું જો સરકારને મુશ્કેલી હોય તો દારૂ વેંચવા પોતાની એજન્સીઓ આપવાની અને પોતાના ડિસ્ટ્રિબ્યુટર નિમવાની તૈયારી બતાવી છે. નોંધનિય છે કે વિપુલ ચૌધરી સહકારી કૌભાંડોને લઇને સતત ચર્ચામાં છે અને અગાઉ ભાજપે જ અનેક વખત તેમને સબક શિખવી દીધો હતો.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01