નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ.જયશંકરે ફરી એક વખત પાકિસ્તાન સામે નિશાન સાધ્યું છે, તેમને કહ્યું છે કે ભારતના એક પાડોશી દેશ સિવાય બધા જ દેશો સાથે સારા સંબંધો છે, અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પણ એક દિવસ સુધરી જશે. કાશ્મીર મામલે જણાવ્યું કે પાકિસ્તાનને દુનિયાભરમાં ભારતને બદનામ કરવાનું ષડયંત્ર કર્યું છે, પરંતુ તેમને કોઇ દેશે સપોર્ટ નથી કર્યો, વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં એસ.જયશંકરે જણાવ્યું કે કાશ્મીર એ ભારતનો અંગત મુદ્દો છે, જેમાં અન્ય કોઇ દેશની દખલગીરીની જરૂર નથી.
ભારતની વેપાર નીતિ મામલે તેમને કહ્યું કે અમારો દેશ દરેક દેશો સાથે વેપાર સંબંધો વધારી રહ્યો છે,કોઇ પણ દેશની ઇકોનોમી વેપારને કારણે જ ઉપર આવતી હોય છે, જેથી પાડોશી દેશો વચ્ચે સારા સંબંધ હોવા જરૂરી છે.
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33