કિવઃ રશિયાએ યુક્રેનિયન શહેર ક્રેમેનચુકમાં શોપિંગ મોલ પર મિસાઈલ હુમલો કર્યો છે, આ હુમલામાં 16 લોકોના મોત થયા છે, 59 લોકો ઘાયલ થયા છે, યુક્રેનની ઇમરજન્સી સર્વિસના વડા સેર્ગેઈ ક્રુકેએ આ જાણકારી આપી છે. અત્યાર સુધીમાં 16 મૃતકો અને 59 ઘાયલો વિશે જાણકારી આપી છે. જેમાંથી 25 હોસ્પિટલમાં દાખલ છે. રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. કાટમાળ હટાવવાના પ્રયાસો ચાલુ છે. આ હુમલા બાદ મોલમાં જોરદાર આગ લાગી હતી.
Another act of the russian genocide of the Ukrainian people. This time the ruscists targeted a mall in #Kremenchuk, in the afternoon when it is always especially crowded. The war criminals wanted to kill the civilians, deliberately aiming for the maximum number of casualties. pic.twitter.com/3PbCnjc7PU
— Defence of Ukraine (@DefenceU) June 27, 2022
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું કે જ્યારે આ મિસાઇલ શહેરમાં ત્રાટકી ત્યારે હજારથી વધુ નાગરિકો મોલમાં હાજર હતા. ઝેલેન્સકીએ ફેસબુક પર લખ્યું કે મોલમાં આગ લાગી હતી, યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં મોલ ભયાનક આગની લપેટમાં આવી ગયો છે.
અમેરિકી વિદેશ સચિવ એન્ટની બ્લિંકને ટ્વિટર પર કહ્યું: "યુક્રેનમાં ભીડવાળા શોપિંગ મોલને નિશાન બનાવનાર રશિયાના મિસાઈલ હુમલાથી વિશ્વ આજે ભયભીત છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે આ હુમલો રશિયન નેતા વ્લાદિમીર પુતિનની "નિર્દયતા" પ્રતિબિંબિત કરે છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે પણ હુમલાની નિંદા કરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29