યુક્રેનઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 36મા દિવસે પણ ચાલુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી છે. વાતચીતમાં બાઇડેને ઝેલેન્સકીને કહ્યું કે યુએસ યુક્રેનને સીધી સહાયમાં $500 મિલિયનનું વચન પાળશે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 36માં દિવસે પણ રશિયા યુક્રેનના શહેરો પર સતત હુમલા કરીને તબાહી કરી રહ્યું છે. Kyiv, Kharkiv, Lviv, Mariupol, Odesse સહિત અન્ય ઘણા શહેરોમાં વિનાશની સ્થિતિ છે. વિશ્વના દેશો પુતિનની નિંદા કરી રહ્યાં છે. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયા ડોનબાસમાં મોટો હુમલો કરવા જઈ રહ્યું છે.
રશિયા કિવને બદલે ડોનબાસને નિશાન બનાવી રહ્યું છે: ઝેલેન્સકી
ઝેલેન્સકીનું કહેવું છે કે રશિયા હવે રાજધાની કિવથી યુક્રેનના પૂર્વ ભાગમાં સ્થિત ડોનબાસ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. રશિયા ટૂંક સમયમાં ડોનબાસ પર મોટો હુમલો કરી શકે છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાત કરીને મદદ આપી છે. વ્હાઇટ હાઉસ ઓફિસના જણાવ્યાં અનુસાર,રશિયા-યુક્રેન કટોકટીની સ્થિતિમાં યુક્રેન માટે યુનાઇટેડ સ્ટેટ્સના સતત સમર્થન અંગે ચર્ચા કરવા માટે બાઇડેને વાત કરી હતી. બાઇડેને યુક્રેનને મદદ કરવા માટે વધારાના 500 મિલિયન ડોલરની જાહેરાત કરી હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
https://www.gujaratpost.in/news/listing/Gujarat
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33