Fri,28 March 2025,1:11 am
Print
header

Big News:રશિયાએ યુક્રેનમાં પરમાણું રિએક્ટર પર હુમલો કર્યો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો

યુક્રેનઃ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને અનેક મહિનાઓ થયા છે અને હજુ લડાઇ ચાલુ જ છે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ દાવો કર્યો છે.તેમનો દાવો છે કે ચેર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોનથી રશિયન સેનાએ મોટો હુમલો કર્યો છે.

હુમલા બાદ અહીં ભયાનક આગ લાગી હતી અને પ્લાન્ટમાં રેડિયેશન પણ વધી ગયું હતુ, જો કે આ સ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે.

અત્યાર સુધી રશિયા તરફથી કોઇ નિવેદન આવ્યું નથી, પરંતુ હુમલા બાદ અમેરિકા સહિતના દેશો સ્થિતી પર નજર રાખી રહ્યાં છે, નોંધનિય છે કે અમેરિકા યુક્રેનને સતત હથિયારો આપી રહ્યું છે અને રશિયા સામેની લડાઇ મજબૂત બનાવી રહ્યું છે. સામ રશિયા પણ ઝુકવા તૈયાર નથી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch