રાજકોટમાં પણ અનેક પરિવારો થયા છે તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત
રાજકોટઃ તૌકતે વાવાઝોડાને કારણે ઘણા લોકો ઘર વિહોણા થઇ ગયા છે અનેક ખેડૂતોના ખેતરો પણ બરબાદ થઇ ગયા છે. ત્યારે આવી સ્થિતિમાં ફસાયેલા લોકોની મદદ માટે અનેક સંગઠનો અને લોકો આગળ આવી રહ્યાં છે. જેમાં હવે રાજકોટ પોલીસે પણ વાવાઝોડાના અસરગ્રસ્તો માટે મદદ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. રાજકોટની નજીકમાં વાવાઝોડાથી પ્રભાવિત 500 જેટલા પરિવારોની મદદ માટે રાશનની કીટ બનાવીને સામાજિક સંસ્થાઓની મદદથી પોલીસે વિતરણ કર્યું છે.
આ કીટમાં એક લિટર તેલ,પાંચ કિલો ઘંઉનો લોટ, બે કિલો ખીચડી, 100 ગ્રામ હળદર, 100 ગ્રામ મરચુ પાવડર, એક કિલો મીઠું, એક કિલો ખાંડ, 250 ગ્રામ ચા, બે કિલો બટાટા, એક કિલો ડુંગળી, એક પેકેટ મીણબતી, માચીસ અને એક કિલો ગોળનો સમાવેશ કરાયો છે. આ કીટ એક પરિવાર માટે 10 દિવસ ચાલે એટલી છે, પોલીસની આ સેવાથી અનેક પરિવારોને થોડા દિવસ માટે ખાવાનું મળી રહેશે, ત્યારે પોલીસના આ કામની પ્રશંસા થઇ રહી છે પરિવારોએ પણ તેમને આર્શીવાદ આપ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29