રાજકોટઃ રેન્જ IG નિર્લિપ્ત રાયે પોલીસ તંત્રને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના ‘ડી-સ્ટાફ’માં ફરજ બજાવતા કર્મચારીઓ વિશે વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે. આ પગલાને કારણે પોલીસબેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ બાબતોની વિગત માંગવામાં આવી
તાજેતરમાં કેટલાક કિસ્સાઓમાં ડી-સ્ટાફના કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી અને ગેરરીતિ બદલ સસ્પેન્શન જેવી કાર્યવાહી પણ થઈ હતી. આ રિપોર્ટની ચકાસણી બાદ ડી-સ્ટાફની કાર્યપદ્ધતિમાં મોટા ફેરફારો કરવામાં આવશે, જેથી માત્ર સ્વચ્છ છબી અને યોગ્ય લાયકાત ધરાવતા પોલીસકર્મીઓ જ ફરજ બજાવે અને LCBની જેમ જવાબદારીપૂર્વક કામ કરીને પ્રજાના સાચા રક્ષક બની શકે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય | 2026-10-09 18:00:15
રાજકોટઃ ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપીને શિક્ષકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું | 2026-10-02 17:38:12
રાજકોટના વાવડીમાં ક્રેનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યું મોત: ટક્કર બાદ ચાલકે રિવર્સ લેતાં ક્રેન નીચે કચડાઇ ગયા | 2026-09-29 17:54:58
ગોંડલ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત, 13 વર્ષનો માસૂમ વ્રજ પણ ન બચી શક્યો | 2026-09-27 15:45:48
રાજકોટની મોડેલ સાથે મેટ્રિમોનિયલ સાઇટ મારફતે છેતરપિંડી: વડોદરાના બિલ્ડરે રૂ.100 ના સ્ટેમ્પ પર બોગસ લગ્ન કરી દુષ્કર્મ આચર્યું | 2026-09-27 10:12:34