શિલ્પાના પતિ રાજનો જામીન પર છૂટકારો થયો
મુંબઈઃ પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે થોડા દિવસ પહેલા ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે, યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષીના નામ સામેલ છે. રેયાન થોરપે, વિયાન એન્ટરપ્રાઇઝનો આઈટી હેડ છે. યશ ઉર્ફે અરવિંદ વોન્ટેડ છે અને હાલ સિંગાપોરમાં છુપાયો હોવાની શક્યતા છે. પ્રદીપ બક્ષી લંડનમાં હોવાનું કહેવાય છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી કેસમાં સહ આરોપી યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ તથા પ્રદીપ બક્ષી સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે.
Mumbai Police Crime Branch has issued Look Out Circular against absconding accused (in a pornography case) Yash Thakur alias Arvind Srivastava and Pradeep Bakshi, an aide of businessman Raj Kundra, says the police.
— ANI (@ANI) September 21, 2021
પોર્નોગ્રાફી કેસમાં પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના કોર્ટે જામીન મંજૂર કર્યાં હતા. પોલીસે પુરક ચાર્જશીટ દાખલ કર્યાંં બાદ રાજ કુંદ્રાએ ફરી જામીન માટે અરજી કરી હતી. પુરક ચાર્જશીટમાં તેના વિરોધમાં પુરાવા ન હોવાનો દાવો કરતા કુંદ્રાએ જામીન માટે વિનંતી કરી હતી.જેને લઈને કોર્ટે સોમવારે કુંદ્રાના જામીન મંજૂર કર્યા હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46